ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પાંચ મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયાના સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે વર્ષોથી ફરજ બજાવતા ડો. રાજેને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને રાજીનામું મુકતા આરોગ્ય વિભાગે તે મંજુર કરતા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વર્ષોથી મળતી સેવા બંધ થઈ છે.

મિલનસાર સ્વભાવવાળા તથા કોઈ પણ સમયે દર્દી માટે તત્પર રહેતા ડો. રાજેન વર્ષોથી ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા હતા. વર્ષો સુધી ઢગલાબંધ ઓ.પી.ડી. કોઈ ફરિયાદ વગર કરતા આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓમાં ખૂબ લોકપ્રિય સેવાભાવી તબીબ તરીકે છાપ ધરાવતા હતા. ખંભાળીયાની સરકારી હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોય તથા અહીં રોજના ૮૦૦-૧૦૦૦ આઉટડોર પેશન્ટ વચ્ચે માત્ર આઠ તબીબોની મેડિકલ ઓફિસરની જગ્યા છે. તે પણ ડો. રાજેન જતા પાંચ જગ્યા ખાલી થતા દર્દીઓની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription