પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

વિસા શ્રીમાળી સોની-ભુવા કુટુંબના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિરે અન્નકૂટ ઉત્સવ

જામનગર તા. ૭ઃ જામનગરમાં હવાઈચોક પાસે, શેઠફળી શેરી નં. ર-૩ માં આવેલ વિસા શ્રીમાળી સોની ભુવા કુટુંબના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિરે તા. ૯-૧૧-૧૮, (ભાઈબજ) શુક્રવારે સાંજે ૪.૩૦ થી રાત્રે ૯.૩૦ દરમિયાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ ઉત્સવના દર્શનનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નગરની ધર્મપ્રેમી જનતાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00