જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

દ્વારકાના મંદિર ચોકમાં મહિલાનું વિષપાનઃ દોડધામ મચી

દ્વારકા તા. ૧૪ઃ દ્વારકાના મંદિર ચોકમાં આજે સવારે એક મહિલાએ જાહેરમાં વિષપાન કરતા દોડધામ મચી ગઈ હતી. પ્રસાદી વેચવાનો વ્યવસાય કરતા આ મહિલાને વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે.

દ્વારકા શહેરમાં વસવાટ કરતા અને ગોમતી ઘાટ પાસે આવેલી મંદિર તરફ જવાની સીડી પર પ્રસાદ વેચવાનો વ્યવસાય કરતા કીર્તિબેન જયસુખભાઈ ઝાંખરીયા નામના લોહાણા મહિલાએ આજે સવારે મંદિર ચોકમાં એક દુકાન સામે ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે દ્વારકા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાપ્ય વિગત મુજબ આ મહિલાને પ્રસાદીનો સામાન વેચવાની બાબતે કોઈ વેપારી સાથે મનદુઃખ થયા પછી તેણીએ આ પગલું ભર્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00