મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

જામનગર જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

જામનગર તા. ૧૪ઃ જામનગરના મુરલીધર એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ તથા જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર જામનગર દ્વારા તાજેતરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ લોહાણા કન્યા છાત્રાલયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને કાનૂની, સામાજિક, આરોગ્ય, રોજગારલક્ષી અને શૈક્ષણિક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી ભાંભી, મુરલીધર ટ્રસ્ટના ડાયરેક્ટર રઘુભાઈ મેવાડા, બાળ ઓબઝર્વેશન હોમ જામનગરના વી.કે.મેવાડા, મનિષાબેન મુંઘવા, સરોજબેન પટેલ, દર્શનાબેન (સપોર્ટ સેન્ટર), ગીતાબેન (૧૮૧ મહિલા હેલ્પલાઈન), ભાવનાબેન પાંઉ (ગૃહમાતા-લોહાણા કન્યા છાત્રાલય), નિમિષાબેન વિરાણી, રેખાબેન ચૌહાણ, ધર્મિષ્ઠાબા મકવાણા, સુનિલભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સ્ટાફગણે જહેમત લીધી હતી. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription