શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ચોરીના ગુન્હામાં સોળ વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

જામનગર તા.૧૨ ઃ ચોરીના ગુન્હામાં સોળ વર્ષની નાસતા-ફરતા આરોપીને જામનગર એલસીબીએ પકડી પાડી તેનો કબજો જોડિયા પોલીસને સોંપ્યો છે.

જોડિયામાં સોળ વર્ષ પહેલા નોંધાયેલા ચોરીના એક ગુન્હામાં જોડિયા તાલુકાના ભાદરા ગામના સુરેશ માવજીભાઈ પરમાર નામના શખ્સની સંડોવણી ખૂલ્યા પછી આ શખ્સ આટલા વર્ષાેથી નાસતો-ફરતો હતો. આ આરોપી ભાદરા પાટિયા પાસે આવ્યો હોવાની બાતમી જામનગર એલસીબીના પ્રતાપ ખાચર, ભરતભાઈ પટેલ, નાનજીભાઈને મળતા દોડી ગયેલા એલસીબીના કાફલાએ ત્યાંથી આ શખ્સની અટકાયત કરી તેનો કબજો જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription