સંક્ષિપ્ત સમાચાર

ભજન સમ્રાટ તરીકે પ્રસિદ્ધ નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની વયે નિધન.

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને ડ્રોન-બ્લાસ્ટથી ઉડાવી દેવા ધમકી આપી.

લાલુ યાદવની હાલત ગંભીરઃ છાતીમાં ઈન્ફેકશન અને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા.

મમતા બેનરજીને વધુ એક ઝટકોઃ બંગાળના વનમંત્રી રાજીવ બેનરજીએ આપ્યું રાજીનામું.

આઈપીએલઃ ચેન્નઈમાં ૧૮ ફેબ્રુઆરીએ મિની હરાજી થશે.

આંધ્રપ્રદેશ સરકાર ઘેર-ઘેર રાશન પહોંચાડશે ઃ ૩ જિલ્લા માટે રપ૦૦ મોબાઈલ વાહન રવાના કરાયાં.

સાણંદમાં બનશે ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કઃ રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ વચ્ચે એમઓયુ થયાં.

close
Ank Bandh
close
PPE Kit