આયુર્વેદની કે.ટી.ની પરીક્ષા ઓનલાઈન યોજવા રજુઆત


જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તા. ૧-૯-૨૦૨૦ થી પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓની કે.ટી.પરીક્ષા શરૃ થઈ રહી છે. જામનગર યુવક કોંગ્રેસને પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસના પ્રદેશમંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઈના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહીલ અને જૈનુલ સૈયદના પ્રતિનિધિ મંડળે વાઈસ ચાન્સલેરને આવેદનપત્ર પાઠવી હાલની કોરોના મહામારીના સંજોગે ધ્યાનમાં લઈ કે.ટી.પરીક્ષા ઓનલાઈન લેવા રજુઆત કરી છે. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit