સરમત પાટીયા પાસે એસટી બસ આડે ગાય ઉતરીઃ મૃત્યુ


જામનગર -ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા નજીકના પેટ્રોલ પંપ પાસેથી ગઈકાલે રાત્રે દ્વારકાથી નાથદ્વારા જતી એસ.ટી.ની. બસ પસાર થતી હતી ત્યારે એક ગાય આડી ઉતરતા બસ હેઠળ ચગદાઈ ગઈ હતી. પુંછડુ કપાઈ જવાથી તરફડતી તે ગાયનું મૃત્યુ નિપજયું છે જયારે બસનો આગળનો કાચ ફુટી ગયો હતો. (તસ્વીર ઃ હર્ષ માધવાણી)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit