વરસાદ થતા જ જામનગરમાં છત્રીઓ-પ્લાસ્ટિકની ખરીદી શરૃ


જામનગરમાં ગઈકાલે વરસાદ થયો હતો અને આજે પણ વરસાદી માહોલ વચ્ચે છત્રીઓ અને વરસાદ સમયે ઉપયોગી તાડપત્રી, પ્લાસ્ટિક વિગેરેની ખરીદી શરૃ થઈ છે, અને દુકાનો, રેંકડીઓ અને પથારાવાળાઓ માટે રોજગારીની તકો પણ ખૂલી ગઈ છે. (તસ્વીરઃ પરેશ ફલિયા)

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit