જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશનના હોદ્દેદારોની વરણી


જામનગર બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલ જામનગર બ્રાસ ફાઉન્ડેશન એસો.ના વર્ષ ર૦ર૦-રર ના હોદ્દેદારોની યોજાયેલ ચૂંટણીમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે કરશનભાઈ જી. ટીંબડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે લાખાભાઈ કેશવાલા-ઉપપ્રમુખ, સવજીભાઈ તરાવિયા-મંત્રી, હસમુખભાઈ સંઘાણી-સહમંત્રી, રમેશભાઈ પણસારા-એડીટર, જેન્તિભાઈ ટીંબડિયા-ઓડીટર, બાવનજીભાઈ દોમડિયા-ખજાનચી તથા કિશોરભાઈ ગલાણી, અશ્વિનભાઈ ભંડેરી, રામજીભાઈ પટેલ, ગોવિંદભાઈ ધામેલિયા અને દેવજીભાઈ સંઘાણીની કારોબારી સમિતિમાં બિનહરીફ થઈ છે.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit