રણજીતનગર વેપારી મંડળ દ્વારા ઉકાળા વિતરણનો પ્રારંભ


રણજીતનગર વેપારી મંડળ દ્વારા ડેન્ગ્યૂ અને સ્વાઈનફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા આયુર્વેદિક ઉકાળા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉકાળાનું વિતરણ તા. ર-૮-ર૦ર૦ ને રવિવાર સુધી સવારે ૭-૩૦ થી ૯ વાગ્યા દરમિયાન પટેલ સરદાર ચોક, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવશે. આ ઉકાળાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છેે.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit