એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી


જામનગરની શ્રી એમ.પી. શાહ મ્યુનિ. કોમર્સ કોલેજમાં સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી વિદ્યોત્તેજક મંડળના માનદ્મંત્રી શ્રી હસમુખભાઈ વિરમગામી (ગામી) ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શ્રી એમ.પી. શાહ મ્યુનિ. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. જી.ડી. ચૌધરી તથા કોલેજના સ્ટાફ હાજર હતાં. કોવિડ-૧૯ અને સરકારના નીતિ નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની નહિંવત હાજરી હતી.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit