જામનગરની જૈન કુંવરબાઈ ધર્મશાળામાં યોજાયો કાર્યક્રમઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા ૨૪૮ યોગ ટ્રેનરોને પ્રમાણપત્રોનું વિતરણ


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના યોગ કોચ હર્ષિતા મહેતા દ્વારા તાલીમ પામેલા ૨૪૮ યોગ ટ્રેનરોને કુંવરબાઈ જૈન ધર્મશાળા જામનગરમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર હસમુખભાઈ જેઠવા, રમત-ગમત અધિકારી નીતાબા વાળાના હસ્તે યોગ ટ્રેનરોને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit