ભાટિયાઃ મુખ્ય બજાર-શેરી ગલીઓમાં રસ્તાઓનું ધોવાણ


ભાટિયામાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારના મુખ્ય માર્ગો તેમજ શેરી-ગલીઓના રસ્તાઓનું ધોવાણ થઈ જતાં ઠેર-ઠેર મોટા ગાબડાં પડી ગયા છે અને આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે તરફ કાદવ-કીચડ થઈ જવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ખાડાઓમાંથી પાણીનો નિકાલ કરી પૂરવાની કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit