ક્રિકેટ બંગલાથી દીવાલ પાસેનું પાણીનું પરબ ધરાશાયી..!


જામનગરમાં જિલ્લા ૫ંચાયત સર્કલમાં ક્રિકેટ બંગલાની દીવાલ પાસે પાણીનું એક પરબ બનાવાયું હતું. ભારે વરસાદના કારણે આ પરબનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે અને તેનો કાટમાળ વેરવિખેર થયેલો ત્યાં પડ્યો છે. જો કે આ પરબ ઘણાં સમયથી બીન ઉપયોગી હતું. આ કાટમાળને દૂર કરવાની જરૃર છે. કારણકે ત્યાં ગંદકી અને કચરો ફેલાઈ રહ્યા છે.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit