તળાવમાંથી સાંપડ્યો વૃદ્ધનો મૃતદેહ


જામનગરના લાખોટા તવાળના પાછળના ભાગમાં આજે સવારે કોઈ પ્રૌઢનો મૃતદેહ તરતો હોવાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ધસી ગયો હતો. તેના જવાનોએ ડો. શુક્લના દવાખાનાના પાછળના ભાગમાંથી એક મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો છે. મૃતક નજીકમાં જ આવેલી શ્રીનિવાસ કોલોનીની શેરી નં. ૨માં રહેતા મોહનભાઈ ભુરાભાઈ સરધારા (પટેલ) (ઉ.વ. ૫૫) હોવાનું ખુલ્યું છે. પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit