હાલાર હાઉસ પાસે સ્વામિનારાયણનગર વિસ્તારના માર્ગો પર મસમોટા ગાબડાં


જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અને મનપાના ભ્રષ્ટ તંત્ર દ્વારા રસ્તાઓના અતિ નબળા કામના કારણે અનેક વિસ્તારોમાં શેરી-ગલીઓમાં તેમજ મુખ્ય માર્ગોમાં ખાડા-ગાબડાં પડી ગયા છે. હાલાર હાઉસ પાસે સ્વામિનારાયણનગરના મુખ્ય માર્ગ પર તો મોટા-મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો - પગપાળા અવરજવર કરતા રાહદારીઓ ખૂબ જ પરેશાની ભોગવી રહ્યાં છે. (તસ્વીરઃ પરેશ ફલિયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit