દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત એસ.પી. સાથે લાંબા અને ભાટિયાના આગેવાનોની શુભેચ્છા મુલાકાત


દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત એસ.પી. સુનિલકુમાર જોષીની ભાટિયાના પત્રકાર નિલેશ કાનાણી) લાંબાના અગ્રણી પ્રવિણભાઈ મોદી, રૃપેશભાઈ વડેરાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્કેબલ તરફથી તેમને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પત્રકાર નિલેશ કાનાણીએ જિલ્લાની કાયદો-વ્યવસ્થા, વરસાદ વિગેરે અંગેની માહિતી-જાણકારી આપી હતી. (તસ્વીરઃ અમિત કાનાણી)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit