ભાટિયા-રાવલ માર્ગ ફરીથી બંધ


ભાટિયા-કલ્યાણપુર પંથકમાં વ્યાપક અને ભારે વરસાદ પડતા ભાટિયા-રાવલ માર્ગ આ મોસમમાં ફરીથી બંધ થઈ ગયો છે. માર્ગ પર પાણી ફરી વળતા અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતાં. આ ચોમાસામાં આ માર્ગ દસમી વખત બંધ થઈ જતા લોકોની અવરજવરને ગંભીર અસર થઈ રહી છેે. (તસ્વીરઃ અમિત કાનાણી)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit