પૂર્વ ધારાસભ્ય પબુભાનું સન્માન


દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તેમજ તેમના પરિવાર દ્વારા શ્રાવણ મહિના દરમ્યાન ઓખા મંડળના આઠ શિવાલયોમાં પૂજા-ભક્તિ કરવામાં આવી હતી. આથી ભાટીયાના અગ્રણીઓ-શિવભક્તો નિલેશ કાનાણી, રતશીભાઈ કણઝારીયા, નારણદાસ કાનાણી, પરેશભાઈ દાવડા, પ્રકાશભાઈ સામાણી, આર. સોનીએ પબુભા માણેક, તેમના પુત્ર, પૌત્ર વગેરેનું વાચ્છુ ગામે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરમાં શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. (તસ્વીરઃ અમિત કાનાણી)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit