ફાયરબ્રિગેડના જવાનોનું કરાયું સન્માન


શહેરમાં કયાંય પણ આગનો કે કોઈપણ આકસ્મિક બનાવ બને તો તુરંત જ ધસી જઈ રેસ્કયુની કામગીરી કરતા જામ્યુકોના ફાયરબ્રિગેડના જવાનો અમુક સમયે તો પોતાના જીવની પણ પરવા કરતા નથી. આવા ઝાબાજ જવાનોને ગયા સપ્તાહે જામનગરના રાજપુત સમાજ દ્વારા સન્માનવામાં આવ્યા હતાં. સમાજના અગ્રણીઓએ જવાનોને શીલ્ડ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit