જામનગરઃ આહિર રામપર ગામે રક્તદાન કેમ્પ


જામનગરના આહિર રામપર ગામે સમાજવાદી પાર્ટીના તાલુકા પ્રમુખ જાટિયા જયેશભાઈના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ હેમંતભાઈ મૈંઢની પ્રેરણાથી અયાોજીત આ કેમ્પમાં જી.જી. હોસ્પિટલ-જામનગરની બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહાસચિવ પ્રકાશભાઈ છૈયાની ઉપસ્થિતિમાં રક્દતાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit