દાણીધારના મહંત સુખદેવજી બાપુ બન્યા મહામંડલેશ્વર


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં દાણીધારમાં આવેલ પૌરાણિક શ્રીનાથજી દાદાની જગ્યાના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવજી બાપુને મહામંડલેશ્વરની ઉપાધિ મળતા જામનગર મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, દાણીધર આશ્રમના સેવા શિવુભા ભટ્ટી અને કાલાવડ તાલુકા ભાજપ મહામંત્રી સતુભા જાડેજાએ હાજર રહી આશીર્વાદ લીધા હતા.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit