આરટીઆઈના ફોર્મની નિઃશુલ્ક સેવા


જામનગરમાં રાઈટ ટુ-એજ્યુકેશન અંતર્ગત શાળામાં પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. આ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી દ્વારા ફોર્મ ભરી આપવા ઉપરાંત દરેકને પૂરૃં માર્ગદર્શન આપી તેના ભરેલા ફોર્મની પ્રિન્ટ પણ કાઢી આપવામાં આવી હતી.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit