| | |

ચંદ્રગહણને લઈને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

ખંભાળિયા તા. ૧૧ઃ આગામી તા. ૧૬ મી જુલાઈ ર૦૧૯ ના ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો સમય મુજબ સવારે ૬ વાગ્યે મંગલા આરતી, સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી શ્રીજીના દર્શન, બપોરે ૧ થી સાંજે ૪ સુધી મંદિર બંધ, સાંજે ૪ થી રાત્રે ૮ સુધી દર્શન તથા રાત્રે ૮ વાગ્યે શયન (મંદિર બંધ) થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit