| | |

ચિરવિદાય

રાવલઃ રાવલ નિવાસી શ્રી કોટેચા અમૃતલાલ હરીદાસ (અમુભાઈ સાયકલવાળા) (ઉ.વ. ૮પ) તે સ્વ. કાંતિભાઈ કટલેરીવાળા તથા ગોવિંદભાઈ (ભાટિયા) ના મોટાભાઈ તથા હિતેશભાઈ અને મદુબેનના પિતા, જયંતિલાલ રૃઘાણી (રાજકોટ) ના સસરા, ચિરાગ તથા વિશાલના દાદા તા. ૧-૬-ર૦ર૦ ના શ્રીજીચરણ પામ્યા છે. હાલના સંજોગો ધ્યાને લઈ લૌકિકક્રિયાઓ બંધ રાખી છે. તા. ૪ ને ગુરૃવારના સદ્ગતનું શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલમાં મર્યાદિત કૌટુંબિક રીતે માત્ર પ્રાર્થના માટે ૪ થી ૪.૩૦ ઉઠમણું રાખેલ છે, અન્ય તમામ સગા-સ્નેહીઓ માટે ટેલિફોનિક બેસણું રાખેલ છે. ટેલિફોનિક સાંત્વના પાઠવવા માટે હિતેશભાઈ મો. ૯૮૭૯૦ ૪૭૩૦૦ નો સંપર્ક કરવો.

જામનગરઃ રશ્મિબેન હરેશભાઈ રાવલ (પીજીવીસીએલ - જુનિયર આસિ., જુનાગઢ), તે સ્વ. વિશ્નુપ્રસાદ કૃપાશંકર રાવલ, જ્યોત્સનાબેન વિશ્નુપ્રસાદ રાવલના પુત્રવધૂ તથા પ્રિયમ હરેશભાઈ રાવલ, વિનીતી શ્વેતાંગભાઈ રાવલના માતા તથા નિલાબેન એ. વ્યાસ, નિતાબેન એચ. વ્યાસ, જાગૃતિબેન ડી. ભટ્ટના ભાભી તથા શ્વેતાંગ રાવલના સાસુનું તા. ૧-૬-ર૦ર૦ ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્ગતનો લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી. ટેલિફોનિક બેસણા/સાંત્વના પાઠવવા માટે પ્રિયમ રાવલ મો. ૯૭ર૬૦ ૦૯૯૬ર, ૯૭ર૬૬ ૧પ૭ર૯ નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit