| | |

જિ. પંચાયતના કર્મચારીઓની ધિ. અને ગ્રા.સહ.મંડળી દ્વારા સન્માન કાર્યક્રમ

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓની ધિ. અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના તમામ તાલુકાના આ સંસ્થાના સભાસદોના પુત્ર-પુત્રીઓ અને પૌત્ર-પૌત્રીઓ માટે શૈક્ષણિક સરસ્વતી સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત જે બાળકોએ ગત વર્ષ સહિત કુલ પાંચ વખત પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવેલ હોય તેને પણ ખાસ ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે. આથી વહેલી તકે આપના બાળકોની માર્કશીટ, પૂરૃં નામ અને પોસ્ટના સરનામા ઝેરોક્ષની નકલ મંડળીની ઓફિસે તા. ૨૫-૮-૧૯ સુધીમાં ઓફિસ સમય દરમ્યાન પહોંચતી કરવા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit