શ્રી રામમંદિર નિર્માણ નિધિમાં વહેતો દાનનો અવિરત પ્રવાહ


જામનગરના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં બબ્બે વખત સ્થાન પ્રાપ્ત કરનાર અખંડ રામધૂન માટે જગપ્રસિદ્ધ બાલાહનુમાન સંકીર્તન મંદિરના પ્રમુખ ડો. કિશોરભાઈ દવે, મંત્રી વિનુભાઈ તન્ના તથા ટ્રસ્ટીઓ દ્વારા રૃા. પ,પપ,પપપ, કબીર આશ્રમના ટ્રસ્ટીઓ ભાયાભઈ કેશવાલા, મનુભાઈ સોની દ્વારા રૃપિયા એક લાખ તેમજ સ્વામિનારાયણ મંદિરા ચતુર્ભૂજદાસજી મહારાજ દ્વારા રૃપિયા પચ્ચીસ હજારનો ફાળો શ્રી રામમંદિર નિર્માણ નિધિમાં સમિતિના મનોજભાઈ અડાલજા, ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલિયા, જ્ઞાનેન્દ્રસિંઘ તથા વૃજલાલ પાઠકને અર્પણ કરાયો હતો.

વધુ સમાચાર