ટાટા કેમિકલ્સના આરોગ્યકર્મીઓને કોરોના વેકસીનેશન


દ્વારકા તાલુકાના મીઠાપુરની ટાટા કેમિકલ્સ કંપનીની ટાટા હોસ્પિટલના પચ્ચીસ કર્મચારીઓને કોરોના વિરોધી વેકસીનેશન આપવામાં આવી હતી. ખંભાળીયાની હોસ્પિટલમાં મેડિકલ હેડ ડો. સંજીવ ભટ્ટનાગર, હોસ્પિટલના હેડ દિલીપભાઈ ચોકસી, હાર્દિકભાઈ જોષી સહિતના કર્મચારીઓને રસી મૂકવામાં આવી હતી. (તસ્વીરઃ નિરવ સુતરીયા)

વધુ સમાચાર