દ્વારકામાં રક્તદાન તથા ચર્મ રોગ નિદાન કેમ્પ


દ્વારકામાં જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ તથા ચામડીના રોગ અંગે ચિકિત્સા કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો. શ્રીમાયા ચોપલેએ પોતાની સેવા આપી હતી. પુરુષ તથા મહિલાઓએ રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી.

વધુ સમાચાર