કચ્છમાં યુવાનના કસ્ટડીમાં મૃત્યુ અંગે ગઢવી સમાજનું કલેક્ટરને આવેદન


તાજેતરમાં કચ્છના મુંદ્રાના સમાઘોઘા ગામના અરજણભાઈ ખેરાજભાઈ ગઢવી નામના યુવાનને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા હતાં. તે પછી આ યુવાનનો મૃત્યુ નિપજતાં પોલીસે તેમને બે રહમ માર માર્યો હોવાની વિગત બહાર આવી છે અને ખળભળાટ મચ્યો છે. આ યુવાનની હત્યા પાછળ સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગઈકાલે ખંભાળિયા તાલુકા ગઢવી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. (તસ્વીરઃ મુકેશ મોકરીયા)

વધુ સમાચાર