જામવણથલીમાં રક્તદાન કેમ્પ


તાજેતરમાં જામવણથલીમાં સિદ્ધાર્થ સોશિયલ સોસાયટીના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પચાસ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ્ય મામલતદાર શ્રી કરમરા, લાલજીભાઈ સોલંકી મ્માજી ધારાસભ્ય), ગામના આગેવાન દિલીપભાઈ ગોહિલ, ડો. રામભાઈ પરમાર, ડો. સુભાષભાઈ ધમસાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

વધુ સમાચાર