આઈ.એન.એસ. વાલસુરામાં ગણતંત્ર દિને પૂર્વ સૈનિકો સાથે યોજાઈ ટી-પાર્ટી


૭રમા ગણતંત્રના દિવસ નિમિત્તે ગત્ તા. ર૬-જાન્યુઆરીના વાલસુરા નેવી મથકમાં પૂર્વ સૈનિકો સાથે ચાય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી પાર્ટીના આ કાર્યક્રમમાં કુલ ૩ર પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં અને વાલસુરાના કમાન અધિકારી તથા અન્ય સ્ટાફ કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. પૂર્વ સૈનિકો સાથે સંપર્ક કરવા અને વર્તમાન કઠીન સમયમાં તેઓના કુશળ-મંગલ માટે આ ચાય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર