જામજોધપુરમાં રૈન બસેરા-કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ


જામજોધપુરમાં સોનલ માતાજીના મંદિર પાસે સોનલ બીજના દિવસે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાના હસ્તે રૈન બસેરા તથા કમ્પાઉન્ડ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢવી સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, જ્ઞાતિના આગેવાનો, પટેલ સમાજના પ્રમુખ હીરેનભાઈ ખાંટ, ન.પા.ના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ અશોક ઠકરાર)

વધુ સમાચાર