હડીયાણામાં આરોગ્ય કર્મીઓને વેકસીનેશન


જોડિયા તાલુકાના હડીયાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓને કોરોના વિરોધી રસી મૂકવામાં આવી હતી. અધ્યક્ષસ્થાને મેડિકલ ઓફિસર ડો. અભિષેક મોરી, ટીએચઓ ડો. અલ્તાફ તથા સ્ટાફ હાજર રહ્યો હતો.

વધુ સમાચાર