દ્વારકા ઈસ્કોન મંદિર દ્વારા શ્રીશ્રી ગૌરનિતાઈ મહોત્સવ પ્રસંગે છપ્પન ભોગના દર્શન યોજાયા


દ્વારકા ઈસ્કોન મંદિર દ્વારા તા. ૨૬મી જાન્યુઆરીના શ્રીશ્રી ગૌરનિતાઈ મહોત્સવ નિમિત્તે શ્રીશ્રી રૃકમણી દ્વારકાધીશને છપ્પન ભોગ દર્શન ધરાયો હતો. જેનો બહોળી સંખ્યામાં કૃષ્ણભક્તોએ લાભ લીધો હતો. તેમ ઈસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસ પ્રભુજીએ જણાવ્યું છે.

વધુ સમાચાર