વિદ્યાર્થીઓ, છાત્રો,શિક્ષકો અને આચાર્ય દ્વારા ખંભાળીયાની વિજય ચેરી. હાઈસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન


તાજેતરમાં ધો. ૧૨-૧૨ના છાત્રોની શાળાઓ ધમધમતી થવા લાગતા ખંભાળીયાની વિજય ચેરી. હાઈસ્કૂલના ધો. ૧૦-૧૨ના છાત્રોએ સફાઈ અભિયાન શરૃ કર્યું હતું. શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ, શિક્ષક અશોક ભટ્ટ છાત્રો સાથે જાતે સાવરણા, કચરાપેટી, ડોલ લઈને શાળાના આંગણાથી માંડીને તમામ રસ્તાઓ પર સફાઈ અભિયાન ચલાવીને શાળાના રસ્તા તથા વૃક્ષો અને તમામ વિસ્તારને સાફ કરીને છાત્રોએ સમાજને સફાઈનો સંદેશ આપ્યો હતો. (તસ્વીરઃ મુકેશ મોકરીયા)

વધુ સમાચાર