પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશજીને તિરંગા વસ્ત્રોનો શણગાર


સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને ભારતના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગા વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. જગતમંદિરમાં શ્રૃંગાર આરતીમાં મનોરથના દર્શનનો લાભ પણ અસંખ્ય ભાવિકોએ લીધો હતો. (તસ્વીરઃ રવિ બારાઈ)

વધુ સમાચાર