ચિરવિદાય

જામનગરઃ જીવનલાલ વડગામા (ઉ.વ. ૮૬), તે ભાવિનભાઈ વડગામા, જસ્મીનબેન મહેન્દ્ર ઈસ્લાણીયા, ધ્રવિતાબેન પ્રયાગકુમાર સુથારના પિતાનું તા. ૧૪-૧-ર૦ર૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૬-૧-ર૦ર૧, શનિવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. સાંત્વના પાઠવવા માટે ભાવિનભાઈ - મો. ૯૯૦૪૪ ૧૦૭પ૧, ધર્મિષ્ઠાબેન - મો. ૯૮૯૮૬ ૬૬૦૧૬, જસ્મિનબેન - મો. ૯૮૬૭૩ ૭૪૮પપ નો સંપર્ક કરવો.

જામનગર ઃ ભાસ્કરભાઈ કાંતિલાલ વીંછી (ઉ.વ. ૭પ) તા. ૧પ-૧-ર૦ર૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સદ્ગતની તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૬-૧-ર૦ર૧, શનિવારના સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. સાંત્વના પાઠવવા માટે મો. ૯૯૯૮૦ ૭૭૪૪૭, ૭૬૦૦પ ૮૦૪૩૮ નો સંપર્ક કરવો.

જામનગરઃ મહેન્દ્રભાઈ મહેતા (ફલ્લાવાળા) ના પત્ની નલીનીબેન મહેતાનું તા. ૧૬-૧-ર૦ર૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ૧૮-૧-ર૦ર૧, સોમવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. મો.નં. ૯૩ર૮૦ ૧૧૮૧ર નો સંપર્ક કરવો.