ચિરવિદાય

સલાયાના જમનાદાસ જુઠાભાઈ તન્નાના પત્ની શામકુંવરબેન જમનાદાસ તન્ના (બારાઈ) (ઉ.વ. ૭૪) તે સ્વ. કિરીટભાઈ, મુકેશભાઈ, દિપકભાઈ, પુષ્પાબેન પ્રવિણભાઈ મજીઠીયા, આશાબેન સંજયભાઈ વિઠ્ઠલાણીના માતા, સ્વ. છગનલાલ મૂળજીભાઈ પાબારીના પુત્રીનું તા. ૧ર-૮-ર૦૧૯ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૮-ર૦૧૯ ના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે સલાયામાં માતુશ્રી પ્રેમબાઈ પ્રાર્થનાસભા હોલ, લાલજી મંદિરમાં રાખવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit