પતંજલિ યોગ સમિતિના શિક્ષકોને પ્રમાણપત્ર અપાયા


અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પતંજલિ યોગ સમિતિ હરદ્વાર, ગુજરાત રાજ્ય પતંજલિ યોગ સમિતિના ર૧ સહયોગ શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. આ કાર્યક્રમમાં શાસક પક્ષના પૂર્વ નેતા દિવ્યેશભાઈ અકબરી, પતંજલિ યોગ સમિતિના કાર્યકારણી પ્રીતિબેન શુક્લ તથા યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit