હૃદયરોગથી યુવાનનું મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘવરડા ગામના પ્રભુશંકર કાંતિલાલ જાની (ઉ.વ. ૪૪) નામના યુવાન ગઈકાલે ભાણવડ ગાયત્રી આશ્રમ પાસે હતાં ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ભાણવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ થયાનું આશિષભાઈ વેણીભાઈ જાનીએ પોલીસમાં જાહેર કર્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit