Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૫મી જુલાઈએ
જામનગર તા. ૨૧: કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (દિગુભા જાડેજા)ની પુનઃ નિયુકિત કરવામાં આવી છે. તેમનો પદગ્રહણ સમારોહ તા. ૨૫.૭.૨૫ના સાંજે ૪ વાગ્યે ગાંધીનગર મેઈન રોડ, વિશ્વકર્મા વાડી, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
જામનગર શહેરની સમસ્યાઓ, વિકાસ મુદ્દાઓ માટે મજબુત લડતના સંકલ્પ સાથે દિગુભા જાડેજા તેમનો પદભાર સંભાળશે. આ સમારોહમાં પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઈ માડમ, કોંગ્રેસના અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, ભૂપેન્દ્રભાઈ તથા લલીતભાઈ કગથરા તેમજ શહેર જિલ્લાના કોંગી આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial