Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાણિજ્ય ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ-રોજગારીની તકો અંગે
જામનગરની વિદ્યાસાગર ઈન્ફોેટેક કોલેજમાં વાણિજ્ય વિષય ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીના અવસરો અંગે જાગૃતિ માટે સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત કોલેજમાં એન.ઈ.પી. પ્રત્યે જાગૃતિ અને ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષય પર માર્ગદર્શન વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial