Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવા ઉદ્યોગપતિ ક્રિષ્નરાજ લાલની કો.ઓપ્ટ સભાપદે નિમણૂક

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર સામાજિક સેવા કાર્યો સાથે પ્રતિષ્ઠિત એવા લાલ પરિવારના યુવા ઉદ્યોગપતિ ક્રિષ્નરાજ જીતુભાઈ લાલની ગુજરાતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ સંસ્થા ગુજરાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટીવ કમિટીમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh