| | |

જામસાહેબ શત્રુશલ્યજીએ રવિન્દ્ર જાડેજાને પાઠવ્યા અભિનંદનઃ

જામનગરના સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપના સેમી ફાઈનલ મેચમાં બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં જે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી બતાવ્યું તે અંગે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ રવિન્દ્ર જાડેજાને પત્ર પાઠવીને અભિનંદન તથા શુભેચ્છા પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આપણે ભલે હારી ગયા પણ તમારી રમતથી અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit