બારાઈ પરિવારના આંગણે હરખના તેડા
સુરજકરાડી નિવાસી અ.સૌ. હિનાબેન તથા પ્રકાશભાઈ શાંતિલાલ બારાઈના સુપુુત્ર ચિ. ભાવેશના શુભલગ્ન તાલાલા નિવાસી ગં.સ્વ. જાગૃતિબેન તથા સ્વ. દિલીપભાઈ બાબુભાઈ મશરૂની સુપુત્રી ચિ. ઝંખના સાથે તા. ૧૭-૧૧-૨૦૨૪ ના શુભદિને નિર્ધારેલ છે.
સુખવાની પરિવારના આંગણે લગ્નોત્સવ
મુંબઈ નિવાસી શ્રીમતી અનીતા સુરેશભાઈ નકુમના સુપુત્ર ચિ. નિમેષના શુભલગ્ન જામનગર નિવાસી શ્રીમતી હીના દીપકભાઈ સુખવાનીની સુપુત્રી ચિ. તાનિયા સાથે તા. ૧૫-૧૧-૨૦૨૪ના શુભદિને પદમ બેન્કવેટ હોલમાં નિરધાર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial