કુનવારા ભોગ-જલેબી ઉત્સવ-અન્ન્નકુટ મનોરથઃ
દ્વારકા તા. ૨૧: દ્વારકા નજીક બરડીયામાં આવેલી ગુંસાઈજીની બેઠકમાં તા. ૨૪-૧૨-૨૦૨૪ને મંગળવાર માગસર વદ નૌમના શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના ૫૧૦મા પ્રાગ્ટયોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભાવિકોને કુનવારા ભોગ મનોરથ, જલેબી ઉત્સવ તથા ભવ્ય અન્નકૂટ દર્શન તા. ૨૪-૧૨-૨૦૨૪ના બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી થશે. બરડીયા બેઠકજીમાં થનાર પ્રાગ્ટય મહોત્સવ (જલેબી ઉત્સવ)ની અલૌકિક ઝાંખીના દર્શન કરવા મહાપ્રસાદનો લાભ લેવા સૌ વૈષ્ણવ સમાજને બરડીયા બેઠકજી પ્રાગટય મહોત્સવ સમિતિ શ્રી નવી હવેલી દ્વારકા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial