તા. ૨૪ ડિસેમ્બરના
ભાટિયા તા. ૨૧: ભાટિયા નજીક ગાગા-ગુરગઢ ગુંસાઈજીના ૫૧૦માં પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી તા. ૨૪-૧૨-૨૪ના દિને કરવામાં આવશે. આ સાથે જલેબી મનોરથ યોજાશે. સર્વે વૈષ્ણવોને દર્શન-પ્રસાદનો લાભ લેવા મુખ્યાજી કાનુભાઈ શર્મા તથા નંદલાલ શર્માએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial