Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરની લોહાણા મહાજન વાડીમાં બુટની અનેક વેરાયટીઓનું સેલઃ લોકોની ભારે ભીડ

આકર્ષક ડીસ્કાઉન્ટની ઓફર સાથે

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં તા. ૧૬-૧ર-ર૦ર૪ થી તા. ર૮-૧ર-ર૦ર૪ સુધી બુટની ખરીદી પર આકર્ષક ડીસ્કાઉન્ટ ઓફર તથા ખૂબ જ વ્યાજબી ભાવે બુટનું ભવ્ય સેલ યોજાયું છે. જયાં માત્ર રૂ. ૧પ૦ થી શરૂ કરીને વિવિધ ડીઝાઈનમાં આઈટમો ઉપલબ્ધ છે. આ ઉપરાંત સિલેક્ટેડ આઈટમોમાં બે જોડી માત્ર રૂ. પ૦૦ જેવી ઓફર પણ મળે છે. જામનગરમાં બુટની ખરીદી માટે દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે. આ 'સેલ' તા. ર૮-૧ર-ર૦ર૪ સુધી ચાલુ છે. જામનગરના નગરજનોને એક વખત 'સેલ' નો લાભ લેવા આયોજકે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial